Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah
સમયસર પાલિકા ફાયરની ટીમે કચરાના ઢગલામાં લાગેલી આગ બુઝાવી દેતા મોટું નુકશાની ટળી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ સિટી પોલીસ સ્‍ટેશન પાછળ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: આજ રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), Regulatory Representatives & Managers Association (RRMA), Global Product Council (GPC) અને CHEMEXCIL દ્વારા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન ઉભરતા કલાકાર અશ્વિનભાઈ ચીબડાને યોગ્‍ય પ્‍લેટફોર્મ આપી આદિવાસી સંસ્‍કૃતિ અને આદિવાસી યુવાનોને પ્રોત્‍સાહિત કરે એવી જાગેલી અપેક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah
કોલસો, રેતી, માટી ભરેલી ટ્રકો સામે આર.ટી.ઓ. ઓફીસર કે.જી. પટેલે કરેલી સખ્‍ત કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લામાં રેતી, કોલસો, માટી ભરેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પટેલ સમાજ દ્વારા તિથલમાં સર્વ પ્રથમ વાર મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah
કલેક્‍ટર આયુષ ઓક અને એસ.પી. ડો.કરણસિંહ વાઘેલાએ લીલી ઝંડી આપી દોડનું પ્રસ્‍થાન કરાવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડમાં આજે રવિવારે વહેલી સવારે વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: નવી દિલ્લી સ્‍થિત ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીતથા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની ગરિમામય ઉપસ્‍થિતિમાં ભારતીય જનતા પાર્ટીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રામાયણ ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાનો દેશભરમાં પ્રથમ પ્રયાસ વલસાડથી : 8 હજાર બાળકોએ પરીક્ષા આપી

vartmanpravah
રામચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ દ્વારા આયોજન : 70 ટકા ઉપરાંત લાવનાર વિદ્યાર્થીઓને ચાર ધામની યાત્રા કરાવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: અયોધ્‍યામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah
કોઈ અમિતકુમાર નામનો શખ્‍સ ટ્રક ભાડે માંગી ટ્રકનું ભાડું ઓનલાઈન ચુકવવા ખાતાની વિગતો માગી ડ્રાઈવરોને છેતર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: દિવસે દિવસે ઓનલાઈન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah
નરોલીના યોગેશ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ જુલીબેનસોલંકીએ એમની ટીમ સાથે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું સ્‍વાગત કર્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18: નરોલી ખાતે આવેલ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah
ટોરેન્‍ટ પાવર સંચાલિત દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશને દાનહ અને દમણ-દીવમાં જાન્‍યુ.થી એફપીપીસીએનું ભારણ ઝીરો કરતા હજારો વીજ ગ્રાહકોને તેમના બિલમાં મળેલી રાહત ફયુઅલ...