ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક
ડો. પરમારે ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રમાં ડિજિટલ ગેમ્સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેની આપેલી સમજ પરિસંવાદમાં...

