સંઘપ્રદેશ પ્રશાસનની મહિલા સશક્તિકરણ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ઉમદા પહેલ સેલવાસના નવનિર્મિત ભવ્ય કલેક્ટરાલયમાં ઉપહાર ગૃહ(કેન્ટિન)નો આરંભઃ ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ની મહિલાઓ દ્વારા સંચાલન
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મહિલા સશક્તિકરણના પ્રયાસોના પરિણામે ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સેલવાસ કલેક્ટરાલયમાં જય જલારામ મહિલા...

