August 12, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વાપી મુખ્‍ય પોસ્‍ટ ઓફિસના પોસ્‍ટ માસ્‍ટર ઉમેશભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં કરાયેલી અનોખી ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટઓફિસમાં વલસાડ ડિવિઝનના સિનીયર...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.૦૫ : આજે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાના બ્લુઅર પ્રમાણિત ઘોઘલા બીચ પર ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : ‘યજ્ઞથી જીવનમાં તેજ આવે છે’ આ શબ્‍દો આજે કથાકાર પૂ.શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah
કોઈક ટિખળખોરે અથાલ વળાંક પર નાળું મુકીદીધેલ હતું જે ધુમ્‍મસના કારણે ચાલકને નહીં દેખાતાં ઈકો કાર નાળા સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલો ગંભીર અકસ્‍માતઃ કારને થયેલું...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ નજીક માઈક્રો ટાવરની પાછળ આવેલ એક ચાલીના રૂમમાં કોઈક કારણોસર આગ લાગી હતી....
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : સેલવાસથી સામરવરણી તરફ જતા રીંગ રોડ પર સામરવરણીથી સાયલી રોડ તરફ આવી રહેલ ટેમ્‍પો નંબર ડીએન 09 જે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah
દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલની આગવી રણનીતિથી વર્ષોથી ડેલકર પરિવારના વફાદાર રહેલા કાર્યકરો તથા યુવાનોના મોટા જૂથોએ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીમાં પ્રશાસકશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન અને વિકાસ મંડળ દ્વારા જિલ્લામાં મકાન બાંધકામને લગતી સરકારી પ્રક્રિયા બાબતની...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)ના ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમારે પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પહેલને પ્રોત્‍સાહન આપવા...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.04 : ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દીવમાં દેશની રાષ્ટ્રીય સ્‍તરની બિચ ગેમ્‍સ-2024 મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બિચ ગેમ્‍સને સ્‍પોન્‍સર કરી રહ્યા છે....