એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરાયું : 715 બોટલ રક્ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત
પ્રયોજક ગાયત્રી શક્તિ પેપર એન્ડ બોર્ડસ લિમિટેડ અને એન આર અગ્રવાલ લિમિટેડના આયોજનમાં એસઆઈએની ટીમ ખડે પગે તેનાત રહી ભજવેલી મહત્વની ભૂમિકા (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

