આંતર જિલ્લા શાળા એથ્લેટિક્સ અને યોગ સ્પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્કૃષ્ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.03 : તાજેતરમાં આંતર જિલ્લાની સમગ્ર શાળાઓમાં એથ્લેટિક્સ અને યોગા સ્પર્ધાનું આયોજન દમણ જિલ્લામાં થયું હતું. જેમાં સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખૂબ...

