સ્માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્ટ્રીય શહેરી કોન્કલેવમાં મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અને મિશન ડાયરેક્ટર કુણાલકુમારે સેલવાસ સ્માર્ટ સિટી લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી ચાર્મી પારેખને અર્પણ કરેલો પુરસ્કાર સેલવાસ સ્માર્ટ...

