ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્ય અને સ્થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: ફડવેલના ગામતર સ્થિત મુખ્ય પ્રાથમિક શાળામાં હાલે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે 8 જેટલા ઓરડાનું બાંધકામ ચાલી...

