June 12, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરા ગામના લોકો દ્વારા ટીડીઓને આવેદનપત્ર પાઠવી ખોટી ફરિયાદોને ધ્‍યાનમાં ન લઈ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપથી શરૂ કરવા કરેલી માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના ટીડીઓ ચેતનભાઈ દેસાઈને તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય દીપાબેન, ઉપ પ્રમુખ રમેશભાઈ, કારોબારી સભ્‍ય ધર્મેશભાઈ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah
વી.આઈ.એ., સાંસદ અને ઝેડઆરયુસી મેમ્‍બરની રજૂઆત રેલવે મંત્રીએ સ્‍વિકારી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી રેલવે સ્‍ટેશને એક વધુ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળ્‍યું. આગામી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah
બે કાર મોબાઈલ અને દારૂના જથ્‍થા સાથે રૂા.8.82 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ  ઝડપાયા, ત્રણ વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી નજીક મોરાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પીસ પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું ભવ્‍ય આયોજન કરાયું હતું. જેમાં વાપી વલસાડની 20 જેટલી શાળાએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલએ સુરતમાં ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: આજરોજ તા.20/10/2023ના દિને સુરત ખાતે વાંસદા અને ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલ, અસલમ સાયકલવાળા કોંગેસ સમિતિ સુરત અને મોટી સંખ્‍યામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah
લક્‍ઝરીનું ટાયર ફાટયા બાદ શોર્ટ સર્કિટને લઈ બની આગની ઘટના ઘોર નિંદ્રામાં સૂતેલા ૧૮ પેસેન્જરોમાં મચી અફરાતફરી કોઈ જાનહાની નહીં પરંતુ લાખોનો સામાન બળીને ખાક...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક ખાતેની અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક કેન્‍દ્ર શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સાયલી સ્‍થિત નમો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 : ‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા આજે પંચાયત વિસ્‍તારનાવિવિધ સ્‍થળોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ હાથ ધરવામાં આવ્‍યું હતું....
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા ખો-ખો અને ફૂટબોલની સ્‍પર્ધા યોજાઈ : અંડર 14 છોકરાઓની ખો-ખો સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ બનેલી વિજેતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા પ્રદેશમાં રમત...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણ

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : આજે રમત ગમત વિભાગ, દમણ દ્વારા આયોજિત દમણની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે જિલ્લા વર્ગ (આંતર શાળા જિલ્લા) રમત...