સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્યુમેન્ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી
ફરિયાદી નરેશ ગુલાબ વારલીએ પોતે જ એલ.આઇ.સી. પ્રીમિયમના નાણાં વેડફી નાંખ્યા બાદ તેની કારમાંથી ચાર અજાણ્યા ઈસમો બાઈક પર આવી બેગ તફડાવીને ફરાર થઈ ગયા...

