દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે પ્રશાસનીય અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.02: કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની તથા...

