‘સ્વચ્છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ
દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહનના માર્ગદર્શન અને બી.ડી.ઓ. રાહુલ ભીમરાના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડાનો શાનદાર આરંભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16:...

