દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્તુઓ સબસીડીના દરે લેવા ઈચ્છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે
લાલ વાલનું બિયારણ, દવા છાંટવાના પંપ, સ્ટોરેજ બિન તથા ફળમાખીની ટ્રેપ વગેરે વહેલા તે પહેલાંના ધોરણે સબસીડીના લાભ સાથે વિતરિત કરવાનો જિલ્લા પંચાયતના કૃષિ વિભાગનું...

