Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah
ટેમ્‍પો ચાલક સલમાન ઉર્ફે અબુઝર તોફીક અહમદ રહે.વાપી ડુંગરી ફળીયાની અટક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: ગુટખાના વેચાણ ઉપર મહારાષ્‍ટ્રમાં પ્રતિબંધ હોવાથીગુજરાતમાંથી ગેરકાયદે ગુટખાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

vartmanpravah
ટ્રાફિક સંકલનની મિટિંગમાં નક્કી કરાયા મુજબ કાર્યવાહી : પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું. આ સંદર્ભમાં શ્રી સેતલવાડ પોતાના પુસ્‍તકમાં લખે...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દીવ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધપ્રોજેક્‍ટોના નિરીક્ષણનો ઝંઝાવાતી આરંભ કર્યો હતો. પ્રારંભમાં અધિકારીઓ સાથે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah
દાનહના દરેક ઘરોમાં જઈ આરોગ્‍ય વિભાગના કર્મીઓએ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરવા શરૂ કરેલી કામગીરીઃ દાનહના ચીફ મેડિકલ ઓફિસર ડો. ડી.કે.મકવાણા તથા કાર્યક્રમ અમલીકરણ અધિકારીઓએ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિની પહેલથી એસ.બી.આઈ. નાની દમણથી જેટી સુધીના વોર્ડ નં.5ના રોડના પેચવર્કનું કામ પૂર્ણઃ ગણપતિ મહોત્‍સવની ઉજવણી માટે મોટી રાહત

vartmanpravah
દમણ ન.પા.ના પ્રમુખ અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ પોતાના કાર્યકાળના 100 દિવસમાં શહેરની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લઈ બતાવેલી પોતાની કાર્યનિષ્‍ઠા (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયની પાર્શ્વભૂમિ આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં જવા પાછળ પોર્ટુગલના બે હેતુ હતા. એક તો અનેક રીતે આ વિષયની ચર્ચા ઉભી કરીને સમગ્ર વિશ્વમાંથી પ્રતિસાદ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ
vartmanpravah
માહ્યાવંશી વિકાસ મંચના 22મા સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને ઉમંગથી કરાયેલી ઉજવણી મહારાષ્‍ટ્ર-મુંબઈના ઉંબરે નિર્માણાધિન ભવન ફક્‍ત માહ્યાવંશી સમાજ માટે જ નહીં, પરંતુ સર્વ સમાજ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સેલવાસના આદિવાસી ભવનમાં વિવિધ સ્‍વરોજગારની તાલીમ આપવાના નવતર કાર્યક્રમનો આરંભ

vartmanpravah
શનિવારથી આદિવાસી ભવન સેલવાસ અને નેન્‍સી કોમ્‍પ્‍યુટર ક્‍લાસ ખાનવેલ ખાતે ટેલી, સીસીસી અને બેઝિક કોમ્‍પ્‍યુટર કોર્સના પ્રથમ બેચનો થયો આરંભ કોમ્‍પ્‍યુટર પ્રશિક્ષણ સિવાય અન્‍ય 10...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah
(… ગતાંકથી ચાલુ) હવે પોર્ટુગીઝોએ પોતાની નજર સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ (યુનો) તરફ દોડાવી. અત્‍યાર સુધી તો તેણે સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘનું સભ્‍યપદ પણ લીધું ન હતું, કે તેના...