સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર
સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવેલું અનાવરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ...

