દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી યોજાનારો કાર્યક્રમઃ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ મિશ્રા ઉપસ્થિત રહેશે સમગ્ર દમણ જિલ્લાના આદિવાસી સમુદાયમાં...

