વાપી હાઈવે પર રૂ. ૭.૫ કરોડના ખર્ચે તૈયાર છરવાડા અંડરપાસનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
અંડરપાસ બનતા હવે ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે અને અકસ્માતના બનાવો પણ અટકશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ૧૫ માસની સમય મર્યાદામાં થનાર કામ માત્ર ૭ માસના...

