નાની દમણના સોમનાથ ખાતેની શ્રુતિ કોમ્પ્યુટર ક્લાસનું શટર તોડીને રૂા.65 હજારની ચોરીનો આરોપી રાજસ્થાનથી પકડાયો: શ્રુતિ કોમ્પ્યુટર ક્લાસ સિવાય સોમનાથ વિસ્તારની અન્ય 8 દુકાનોમાં પણ કરેલી ચોરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 : નાની દમણના સોમનાથ સ્થિત શ્રુતિ કોમ્પ્યુટર ક્લાસરૂમનું શટર તોડી 65 હજાર રૂપિયાની ચોરી કરનાર આરોપી રાકેશ કોમચંદ્ર ડામોર...

