દાનહ કોંગ્રેસે 2 ઓગસ્ટ-‘દાનહ મુક્તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્ટરને કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : 2જી ઓગસ્ટે દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી ખુબ જ રંગેચંગે અને ધામધૂમથી કરવા દાનહ કોંગ્રેસ કમિટીના સભ્ય...

