વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્ડ પાર્ક કાર્યરત કરાશે
વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પાણી દર વધારો ખેચવાની રજૂઆત થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડની મિટિંગ સોમવારે સાંજના નોટિફાઈડ ઓફિસમાં...

