વાપીનું છીરી ગામ નર્કાગાર બન્યું : ગંદકી વચ્ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે
ગ્રામ પંચાયતની ઉદાસિનતાવચ્ચે ભંગારના ગોડાઉનો કચરો વરસાદમાં તણાઈ રહેણાંક વિસ્તારમાં વિસ્તર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી કુદકે ભૂસકે વિકસી ચૂક્યુ છે તેની ના...

