August 15, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah
સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધી 13 જેટલા બાળકોના કરાયા છે દત્તક ગ્રહણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન મુજબ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah
5 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો 103 કિલોમીટર લાંબી રાયપુર-ખરિયાર રોડ રેલ લાઇનનું ડબલિંગ અને કેવટી-અંતાગઢને જોડતી 17 કિલોમીટર લાંબી નવી રેલવે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીમાં ગત દિવસો દરમિયાન ખાબકેલા ભારે વરસાદના કારણે રખોલીથી સાયલી તરફ જતા રસ્‍તા પર મોટા મોટા ખાડાઓ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah
દાનહમાં અત્‍યાર સુધીમાં વિવિધ જગ્‍યાએ કુલ 5551 વૃક્ષોના છોડવાઓનું કરવામાં આવ્‍યું છે વાવેતર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી વન વિભાગ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : ઝૂનોટીક સંક્રમણ અથવા જાનવરોથી કોઈ કારણસર થતી અને ફેલાતી બીમારીઓ અંગે એના બચાવ અને ઈલાજ સંદર્ભે લોકોમાં જાગૃતિ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah
અકસ્‍માત થયા બાદ ગાડીનો નંબર જાણવા અકસ્‍માતવાળા રોડના રસ્‍તા ઉપર લાગેલા 30થી વધુજગ્‍યાના સીસીટીવી કેમેરાની પોલીસની ટીમે કરેલી ચકાસણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah
પ્રથમ ચરણમાં દાદરા, સામરવરણી અને મસાટ ગ્રામ પંચાયતના કુલ 95 પ્રધાનમંત્રી (ગ્રામીણ) આવાસ પ્‍લસ યોજનાના લાભાર્થીઓને આપેલી સમજણઃ યોજનામાં મંજૂર થયેલા ઘરો સમયમર્યાદામાં પૂર્ણ નહીં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસ માટે જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે દોહરાવેલો સંકલ્‍પ જિલ્લા પંચાયતમાં મહત્‍વની ગણાતી કારોબારી સમિતિના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતી યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલ બે ટ્રક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah
કાર ચાલકે રિક્ષાના ગ્‍લાસ ઉપર પાણી ઉડાડતા રિક્ષા ડિવાઈડર પર ચઢી પલટી મારી ગઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: વાપીથી સુરત જઈ રહેલ...