વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્ડિયા લેવલે 1213મો રેન્ક લાવી સિધ્ધિ મેળવી
હરિયા હોસ્પિટલમાં પિતા વાસુદેવ ચાંદવાની ન્યુરોસર્જનની ફરજ બજાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપીમાં રહેતા રોનક ચાંદવાનીએ મેડિકલ પ્રવેશ નીટની પરીક્ષા 2023...

