ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકામાં રાત્રી દરમ્યાન પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. અને સવારના સમયે થોડા કલાક વિરામ બાદ બે...

