દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરતા...

