વાપી નાઝાબાઈ રોડ, મચ્છી માર્કેટ વોર્ડ નં.8 રોડના અધુરા કામ પુરા, યુવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત
યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણ ઠાકુરે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી નાઝાબાઈ રોડ મચ્છી માર્કેટ, મહાત્મા ગાંધી રોડના અધુરા...

