શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્મ મુવી ટ્રીપ યોજાઈ
ચલા સીને પાર્કમાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિઃશુલ્ક બતાવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર ઝા ની પ્રેરણાથી,...

