દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્લબ દ્વારા વણાંકબારા બસ સ્ટેશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16: શ્રેયાંગી ક્રિકેટ ક્લબ દ્વારા વણાંકબારા બસ સ્ટેશન ક્રિકેટ ગ્રાઉન્ડમાં દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીવના વણાંકબારા...

