વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે
ગુરૂવારે મિટિંગમાં ઉપ પ્રમુખ તરીકે મગન સાવલીયા, સેક્રેટરી કલ્પેશ વોરા, જો.સેક્રેટરી ચન્દ્રેશ મારૂ, ટ્રેઝરર મિકાસ શાહની વરણી થયેલી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12:...

