દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરોમેન્ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા ‘લાઈફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરોમેન્ટ’ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું...

