વલસાડ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક: સોમવારે 5 નવા કેસ સાથે કુલ 52 દર્દી નોંધાયા
સોમવારે 6 દર્દી ડીસ્ચાર્જ કરાયા : કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનો સમય આવી ચુક્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓનો રોજેરોજ...

