શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: નવા શૈક્ષણિક સત્ર (2023-24)નો સોમવારથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્યમ શાળા સલવાવ ખાતે પ્રારંભ...

