વલસાડ જિલ્લા 25 કેન્દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજીયાત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સિઝન ચાલી રહી...

