સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ગુરૂમંત્રઃ કામ એજ ભક્તિ લક્ષદ્વીપથી પરત ફર્યા બાદ શરૂ કરેલું દમણના વિકાસકામોનું નિરીક્ષણ
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધી બની રહેલ ગટર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી પ્રશાસકશ્રીએ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ પ્રશાસકશ્રીએ સ્વયં ગટરના...

