સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 : સેલવાસના ટોકરખાડા સ્થિત શાળાના વિદ્યાર્થીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અંગે જાણકારી મેળવી...

