બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્માતો
વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટની જેમ લોકોની સલામતી માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી ઉઠેલી માંગ (વર્તમાન પ્રવાહ...

