આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્ના કેન્સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્ડ રન ઇવેન્ટ યોજાઈ
દાનહ જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભા અને દાનહ જિ.પં.ના સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ વોક એન્ડ રન ઈવેન્ટનું કરાવેલું પ્રસ્થાન ફ્રીડમ ટુ વોક એન્ડ રન ઇવેન્ટનો ઉદ્દેશ્ય ફિટનેસને...

