દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવની દિલ્હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવની દિલ્હી બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. ડો. તપસ્યા રાઘવે જિલ્લા...

