આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે
નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ બીજીવાર સરકારનું બજેટ રજૂ કરશે : વી.આઈ.એ.માં લાઈવ ટેલિકાસ્ટનું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો આરંભ...

