દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્થરની ખાણમાંથી મળી આવીઃ હત્યા કરાયેલ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
હત્યામાં સામેલ બે આરોપીની કરાયેલી ધરપકડઃ એક સગીર આરોપીને સુરત ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.24 : દાદરા નગર હવેલીના દપાડા...

