સિલ્ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 : સિલ્ધા ગામે કરજપાડા ફળીયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમા ગામના સરપંચ વીણાબેન જોગરા,...

