સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા
ગ્રામસભામાં દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામ માટે થનારા પુનઃ સર્વેક્ષણથી સંબંધિત જાણકારીઓથી માહિતગાર કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર...

