દમણવાડા પંચાયતનો નવતર અભિગમઃ ટ્રેક્ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પ્રત્યેક વોર્ડમાં પહોંચી ગ્રામજનોને ઘરઆંગણે આપવામાં આવેલા વિવિધ સર્ટીફિકેટો
આજે દમણવાડા પંચાયત વિસ્તારમાં થનારા જમીનના પુનઃ સર્વેક્ષણના સંદર્ભમાં યોજાનારી ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા પણ કરાયેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 : દમણમાં સુશાસન...

