હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે
ડિસેમ્બરના અંતથી વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે : ત્રણેય પાલિકાની મુદત ફેબ્રુઆરીમાં પુરી થાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11:...

