સેલવાસની યુવતીએ ગીત પ્રોડયુસર બનવા સાથે સૌપ્રથમ ‘આબાદ’ ગીત લોન્ચ કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04: સેલવાસની એક 26 વર્ષિય યુવતી અફસાનાએ હિન્દી ગીતની પ્રોડ્યુસર બની પોતાનું પહેલું ગીત ‘આબાદ’ મુંબઈ ખાતે લોન્ચ કર્યું હતું. સેલવાસના ગુરુદેવ...

