ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.04: ચીખલીના સમરોલીમાં નવા તળાવના કિનારે આવેલપૌરાણિક ફુલદેવી માતાના મંદિરના 24માં પાટોત્સવની ઉજવણી શ્રી ફુલદેવી માતાજી ધર્મદા ટ્રસ્ટના નેજા હેઠળ સ્થાનિક...

