આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્સ લગાવ્યા
જે ટાઈપ ઓવરબ્રિજ, મોરાઈ ઓવરબ્રિજ, ફાટક ઓવરબ્રિજ, જકાતનાકા અંડરબ્રિજના કામ લટકી પડયા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપીમાં કેટલાક વિકાસ કામો કાતો અટકી...

