ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: 176-ગણદેવી અનુસૂચિત જનજાતિની બેઠક ઉપર ભાજપમાંથી વર્તમાન કેબિનેટ મંત્રી નરેશભાઈ એમ. પટેલ કોંગ્રેસમાંથી બીલીમોરા અશોકભાઈ કરાટે ઉમેદવારી નોંધાવ્યા બાદ...

