બ્લ્યુ સ્ટાર ફૂટબોલ ક્લબ દ્વારા સેલવાસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્ટનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ,તા.03 : સેલવાસના સ્ટેડીયમ ગ્રાઉન્ડ ખાતે બ્લ્યુ સ્ટાર ફૂટબોલ ક્લબ દ્વારા ત્રણ દિવસીય નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન...

