લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્યાને સ્થાનિક યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્ફળ
દાનહ જિલ્લા પંચાયત પણ ડેલકર પરિવારના તાબાથી આઝાદઃ હવે જિ.પં.સભ્યો અને સરપંચો પણ પોતાના નિર્ણય લેવા સ્વતંત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 04 :...

